રવિવાર, ૮ નવેમ્બર| આસો વદ ૧૪| સૂર્યોદય સવારે ૬:૫૧ નવકારશી સવારે ૭:૪૦ સૂર્યાસ્ત સાંજે ૫:૫૯ ગુજરાતી English
← બધાં તત્ત્વ અને માહિતી
જ્ઞાન · ૮ + ૮

ચોઘડિયાં

ડ્રાફ્ટ: આ પાઠની સંઘ સાથે ચકાસણી ચાલુ છે. કોઈ ભૂલ જણાય તો સંઘ કાર્યાલયને જણાવશો.

કેવી રીતે ગણાય

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો દિવસ અને સૂર્યાસ્તથી બીજા સૂર્યોદય સુધીની રાત્રિ, બંનેના આઠ-આઠ સરખા ભાગ થાય છે. પહેલું ચોઘડિયું વાર પ્રમાણે હોય છે, અને બાકીનાં નિશ્ચિત ક્રમમાં આવે છે.

શુભ અને ટાળવાં

અમૃત, શુભ અને લાભ ઉત્તમ; ચલ સામાન્ય; ઉદ્વેગ, રોગ અને કાળ નવા કાર્યના આરંભ માટે ટાળવાં.