દિવસ અને પ્રહર
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના દિવસના ચાર પ્રહર હોય છે. ઋતુ પ્રમાણે તેની લંબાઈ બદલાય છે, તેથી સમય રોજ બદલાય છે.
સમય
નવકારશી: સૂર્યોદય પછી ૪૮ મિનિટ. પોરિસી: એક પ્રહર, દિવસનો ચોથો ભાગ. સાઢ પોરિસી: દોઢ પ્રહર. પુરિમડ્ઢ: બે પ્રહર, મધ્યાહ્ન. અવડ્ઢ: ત્રણ પ્રહર. ચોવિહાર: સૂર્યાસ્ત પહેલાં.
આ વેબસાઇટ પર
અહીં બતાવેલો સમય કાલરીના સૂર્યોદય અને સૂર્યાસ્ત પરથી ગણેલો છે, અને છાપેલા પંચાંગથી એકાદ મિનિટ જુદો હોઈ શકે.