ડ્રાફ્ટ: આ પાઠની સંઘ સાથે ચકાસણી ચાલુ છે. કોઈ ભૂલ જણાય તો સંઘ કાર્યાલયને જણાવશો.
૧. ખમાસમણ અને ઇરિયાવહિયં
એક ખમાસમણ દઈ ઇરિયાવહિયંનો આદેશ માગવો, જેથી હરવા-ફરવામાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ થાય.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છં.
ઇચ્છામિ પડિક્કમિઉં, ઇરિયાવહિયાએ વિરાહણાએ,
ગમણાગમણે, પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે,
ઓસા-ઉત્તિંગ-પણગ-દગ-મટ્ટી-મક્કડા-સંતાણા-સંકમણે,
જે મે જીવા વિરાહિયા,
એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા,
અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા,
ઠાણાઓ ઠાણં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા,
તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ઇરિયાવહિયં: અલગ પાનું ›
૨. તસ્સ ઉત્તરી
તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં,
વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં,
પાવાણં કમ્માણં નિગ્ઘાયણટ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગં.
તસ્સ ઉત્તરી: અલગ પાનું ›
૩. અન્નત્થ
અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડુએણં,
વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ,
સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં,
એવમાઇએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો,
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ,
તાવ કાયં ઠાણેણં મોણેણં ઝાણેણં, અપ્પાણં વોસિરામિ.
અન્નત્થ: અલગ પાનું ›
૪. કાઉસ્સગ્ગ અને લોગસ્સ
"ચંદેસુ નિમ્મલયરા" સુધી એક લોગસ્સ (અથવા ચાર નવકાર)નો કાઉસ્સગ્ગ કરી, "નમો અરિહંતાણં" કહી પારીને પ્રગટ લોગસ્સ બોલવો.
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્થયરે જિણે;
અરિહંતે કિત્તઇસ્સં, ચઉવીસં પિ કેવલી.
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ;
પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે.
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ-સિજ્જંસ-વાસુપુજ્જં ચ;
વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ.
કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ.
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા;
ચઉવીસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ.
કિત્તિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરુગ્ગ-બોહિલાભં, સમાહિવરમુત્તમં દિંતુ.
ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેસુ અહિયં પયાસયરા;
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ.
લોગસ્સ: અલગ પાનું ›
૫. ત્રણ ખમાસમણ
પંચાંગ પ્રણિપાત કરીને ત્રણ વાર.
૬. ચૈત્યવંદન
ડાબો ઢીંચણ ઊંચો રાખી બેસી, આદેશ માગી, ભગવાનનું ચૈત્યવંદન બોલવું. અહીં શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ "સકલકુશલવલ્લી" આપી છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છં.
સકલકુશલવલ્લી-પુષ્કરાવર્તમેઘો,
દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ;
ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુઃ,
સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાથઃ.
સકલકુશલવલ્લી: અલગ પાનું ›
૭. જં કિંચિ
જં કિંચિ નામ તિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ;
જાઇં જિણબિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ.
જં કિંચિ: અલગ પાનું ›
૮. નમુત્થુણં (શક્રસ્તવ)
નમુત્થુ ણં, અરિહંતાણં ભગવંતાણં.
આઇગરાણં, તિત્થયરાણં, સયંસંબુદ્ધાણં.
પુરિસુત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહત્થીણં.
લોગુત્તમાણં, લોગનાહાણં, લોગહિઆણં, લોગપઇવાણં, લોગપજ્જોઅગરાણં.
અભયદયાણં, ચક્ખુદયાણં, મગ્ગદયાણં, સરણદયાણં, બોહિદયાણં.
ધમ્મદયાણં, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણં, ધમ્મસારહીણં, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીણં.
અપ્પડિહયવરનાણદંસણધરાણં, વિયટ્ટછઉમાણં.
જિણાણં જાવયાણં, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં.
સવ્વન્નૂણં, સવ્વદરિસીણં, સિવમયલમરુઅમણંતમક્ખયમવ્વાબાહમપુણરાવિત્તિ
સિદ્ધિગઇનામધેયં ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિઅભયાણં.
જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિણાગએ કાલે;
સંપઇ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ.
નમુત્થુણં (શક્રસ્તવ): અલગ પાનું ›
૯. જાવંતિ ચેઇઆઇં
પછી એક ખમાસમણ.
૧૧. નમોઽર્હત્ અને સ્તવન
નમોઽર્હત્ ભાઈઓ બોલે; બહેનો સીધું સ્તવન બોલે. પછી ભગવાનનું સ્તવન ગાવું.
૧૨. જય વીયરાય
પહેલી બે ગાથા મુક્તાશુક્તિ મુદ્રામાં હાથ કપાળે જોડીને.
જય વીયરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં!
ભવનિવ્વેઓ મગ્ગાણુસારિઆ ઇટ્ઠફલસિદ્ધી.
લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ;
સુહગુરુજોગો તવ્વયણસેવણા આભવમખંડા.
વારિજ્જઇ જઇ વિ નિયાણબંધણં વીયરાય! તુહ સમએ;
તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં.
દુક્ખક્ખઓ કમ્મક્ખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ;
સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ! પણામકરણેણં.
સર્વમંગલમાંગલ્યં, સર્વકલ્યાણકારણમ્;
પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્.
જય વીયરાય: અલગ પાનું ›
૧૩. અરિહંત ચેઇઆણં
ઊભા થઈ અરિહંત ચેઇઆણં બોલી, પછી અન્નત્થ (પગલું ૩) બોલવું.
અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગં.
વંદણવત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ,
બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ,
સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પેહાએ, વડ્ઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગં.
અરિહંત ચેઇઆણં: અલગ પાનું ›
૧૪. કાઉસ્સગ્ગ અને થોય
એક નવકારનો કાઉસ્સગ્ગ; "નમો અરિહંતાણં" કહી પારી, નમોઽર્હત્ (ભાઈઓ) બોલી ભગવાનની એક થોય (સ્તુતિ) બોલવી. આથી ચૈત્યવંદન પૂર્ણ થાય છે.