ક્યારે
સૂર્યોદય પહેલાં, આખા દિવસ-રાત માટે, બીજા દિવસના સવારના પચ્ચક્ખાણ સુધી.
પચ્ચક્ખાણ સૂત્ર
સૂરે ઉગ્ગએ, અબ્ભત્તટ્ઠં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ);
તિવિહં પિ આહારં - અસણં, ખાઇમં, સાઇમં;
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં;
પાણહાર પોરિસિં, સાઢપોરિસિં, મુટ્ઠિ-સહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ); અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં;
પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઇ (વોસિરામિ).
શું છૂટ છે
કોઈ પણ પ્રકારનો આહાર નહીં. દિવસ દરમિયાન સવારના સમય (પોરિસી કે લીધા મુજબ) પછીથી સૂર્યાસ્ત સુધી ઉકાળેલું પાણી લઈ શકાય. સાંજે પાણહાર લેવું.