સોમવાર, ૨૬ ઑક્ટોબર| આસો સુદ ૧૫| સૂર્યોદય સવારે ૬:૪૪ નવકારશી સવારે ૭:૩૨ સૂર્યાસ્ત સાંજે ૬:૦૭ ગુજરાતી English
સંપર્ક

મુલાકાત અને સંપર્ક

કાલરી ગુજરાતના મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી આશરે ચાર કિલોમીટર દૂર છે.

સંઘ કાર્યાલય

સરનામુંશ્રી શાંતિનાથ જૈન તીર્થ, કાલરી, તા. બહુચરાજી, જિ. મહેસાણા, ગુજરાત
ફોન રવિન્દ્રભાઈ શાહ, +91 93271 24974
કાલરીનો રસ્તો

કેવી રીતે પહોંચવું

રસ્તા માર્ગેકાલરી બહુચરાજી થઈને પહોંચાય છે. આપ જ્યાં હો ત્યાંથી રસ્તો જોવા "કાલરીનો રસ્તો" દબાવો.
આજે કાલરીમાંસૂર્યોદય સવારે ૬:૪૪ · નવકારશી સવારે ૭:૩૨ · સૂર્યાસ્ત સાંજે ૬:૦૭
આસપાસ જોવાલાયકબહુચરાજીમાં બહુચર માતાજીનું મંદિર અને નજીકનાં જૈન તીર્થ.
મુલાકાતનું આયોજન

સમય

શ્રી કાલરી જૈન તીર્થ

આશરે ૧૬૦ વર્ષ જૂનું શ્રી શાંતિનાથ દાદાનું દેરાસર. પ્રતિષ્ઠા મહા સુદ ૧૦.

  • ઉપાશ્રય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ માટે ઉપલબ્ધ
  • ગોચરી વ્યવસ્થા પણ થઈ જશે
  • ધર્મશાળા ઉપલબ્ધ
  • સંપર્ક રવિન્દ્રભાઈ શાહ, +91 93271 24974
વધુ જાણો