ક્યારે
સૂર્યોદય પહેલાં લેવાય છે. સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી) સુધીનું.
પચ્ચક્ખાણ સૂત્ર
ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં મુટ્ઠિ-સહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ);
ચઉવ્વિહં પિ આહારં - અસણં, પાણં, ખાઇમં, સાઇમં;
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, વોસિરઇ (વોસિરામિ).
શું છૂટ છે
નવકારશીના સમય સુધી ચારે પ્રકારના આહાર (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ)નો ત્યાગ.
કેવી રીતે પારવું
સમય પૂરો થયા પછી જમણા હાથની મુઠ્ઠી વાળી ત્રણ નવકાર ગણી મુઠ્ઠી ખોલવી; પછી આહાર-પાણી લઈ શકાય.