ક્યારે
તે દિવસે ઉપવાસ (તિવિહાર), એકાસણું, બિયાસણું કે આયંબિલ કર્યું હોય તેઓ સાંજે સૂર્યાસ્ત પહેલાં લે છે.
પચ્ચક્ખાણ સૂત્ર
પાણહાર દિવસચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ);
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ).
શું છૂટ છે
બીજા દિવસના સવારના પચ્ચક્ખાણ સુધી રાત્રે પાણીનો ત્યાગ.