શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી.
॥ ૧ ॥
તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરું પલ પલ મેં સાહિબજી.
॥ ૨ ॥
ભવમાં ભમતા મેં દરિશન પાયો,
આશા પૂરો એક પલ મેં હો જિનજી.
તું મેરા મનમેં…
॥ ૩ ॥
નિર્મળ જ્યોત વદન પર સોહે,
નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં હો જિનજી.
તું મેરા મનમેં…
॥ ૪ ॥
મેરો મન તુમ સાથે લીનો,
મીન વસે જ્યું જલ મેં હો જિનજી.
તું મેરા મનમેં…
॥ ૫ ॥
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર,
દીઠોજી દેવ સકલ મેં હો જિનજી.
તું મેરા મનમેં…
॥ ૬ ॥