Mon, 9 Nov 2026| આસો વદ ૧૫| Sunrise 6:52 AM Navkarshi 7:40 AM Sunset 5:58 PM ગુજરાતી English
← All Stavan
Bhakti · 6 gathas

તું મેરા મનમેં

Tu Mera Manme

The second gatha is the refrain; sing it after every gatha that follows.

શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી.
॥ ૧ ॥
તું મેરા મનમેં તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલ પલ મેં સાહિબજી.
॥ ૨ ॥
ભવમાં ભમતા મેં દરિશન પાયો, આશા પૂરો એક પલ મેં હો જિનજી. તું મેરા મનમેં…
॥ ૩ ॥
નિર્મળ જ્યોત વદન પર સોહે, નિકસ્યો જ્યું ચંદ બાદલ મેં હો જિનજી. તું મેરા મનમેં…
॥ ૪ ॥
મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યું જલ મેં હો જિનજી. તું મેરા મનમેં…
॥ ૫ ॥
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકલ મેં હો જિનજી. તું મેરા મનમેં…
॥ ૬ ॥